રક્ષાબંધન પહેલા ગુજરાતને 101 નવી ST બસની ભેટ:આજથી 30 ઓગસ્ટ સુધી 6500 એક્સ્ટ્રા ટ્રીપ દોડશે, 71 સુપર એક્સપ્રેસનો સમાવેશ; ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી
રક્ષાબંધન પર્વ પહેલાં રાજ્યની માતા-બહેનો અને મુસાફરોને રાજ્ય સરકારે નવી ST બસની ભેટ આપી છે. ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ...
