ઈદ-એ-મિલાદની જૂનાગઢમાં ભવ્ય ઉજવણી:ઘાંચીપટમાં સોરઠીયા મુસ્લિમ ઘાંચી સમાજે એકબીજાને શુભકામનાઓ પાઠવી, પદ્મશ્રી હાજીભાઈ રમકડું સહિત અગ્રણીઓનું સન્માન
આજે 26 ઓગસ્ટે દેશભરમાં મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન એટલે કે જશ્ને ઈદ-એ-મિલાદુન્નબીની શ્રદ્ધા, ભક્તિ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી...
