ખંડણીનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર:જામનગરમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઝડપ્યો, મહિલા પોલીસકર્મી સસ્પેન્ડ
જામનગર શહેરમાં પોલીસ કસ્ટડીમાંથી ખંડણીનો આરોપી ફરાર થવાની ઘટના સામે આવી હતી. ટ્રાફિકનો લાભ ઉઠાવીને હોમગાર્ડ જવાનની બાઈક પરથી આરોપી...
