લીંચ ગામના હનુમાન મંદિરમાં કોન્ટ્રાક્ટર પર ધોકા વડે હુમલો:જૂની અદાવતમાં₹14 હજારની લૂંટ ચલાવી ₹2 લાખના મોબાઈલ તોડી નાખ્યા, 3 સામે ફરિયાદ
મહેસાણા તાલુકાના લીંચ મુવાડા વિસ્તારમાં રહેતા અને મેવડ ટોલનાકા ખાતે કોરિડોર મેનેજર તરીકે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પરેશજી ઠાકોર પર...
