બોટાદમાં 8 ચોરીની મોટરસાયકલ સાથે શખ્સ ઝડપાયો:LCBએ નાવડા ગામના રાજુ વાંઝડીયાને 2.05 લાખના મુદ્દામાલ સાથે પકડ્યો
બોટાદ LCB પોલીસે વાહનચોરીના ગુનામાં કાર્યવાહી કરતા બરવાળા તાલુકાના નાવડા ગામના એક શખ્સને 8 ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે....
