Patan: સિદ્ધપુરમાંથી 3.27 લાખ અને રાધનપુર પંથકમાંથી 3.38 લાખનો દારૂ ઝડપાયો
પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુર અને રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ વાહનોમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે...
