બાળકીનો ટેસ્ટ કરાયા બાદ સેમ્પલ પૂણે મોકલાયાં:દશરથમાં 6 વર્ષીય બાળકીને ચાંદીપુરાનાં શંકાસ્પદ લક્ષણ દેખાતાં SSGમાં ખસેડાઈ
શહેર નજીક ગ્રામ્ય વિસ્તારમાં 6 વર્ષીય બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરાનાં લક્ષણો દેખાતાં તંત્ર હરકતમાં આવ્યું છે. આ બાળકીને સારવાર માટે સયાજી...
