પાટડી પાસે મજૂરો ભરેલું વાહન પલટતાં એકનું મોત:કચોલીયા ગામે તાર ફેન્સીંગના કામ વડગામના યુવકને કાળ ભેટ્યો, 7 લોકો ઇજાગ્રસ્ત

પાટડી તાલુકાના કચોલીયા ગામે તાર ફેન્સીંગના કામ માટે જઈ રહેલું મજૂરો ભરેલું વાહન પલટી ખાઈ ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં...
Read More »

સુરેન્દ્રનગરમાં ખાંડના ભાવ વધારા રોકવા પુરવઠા તંત્રની તપાસ:જથ્થાબંધ વેપારીઓ, ગોડાઉનોમાં સ્ટોક મર્યાદા અને રેકોર્ડ ચકાસાયા

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર આગામી તહેવારોની મોસમ દરમિયાન નાગરિકોને વ્યાજબી ભાવે આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા સક્રિય બન્યું...
Read More »

જંબુસર 2021 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:વડોદરાથી રીઢો આરોપી ઝડપાયો, 20થી વધુ ગુના નોંધાયેલા

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ જંબુસરમાં વર્ષ 2021માં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. LCB એ વડોદરાથી એક રીઢા...
Read More »

વલસાડના માછીમારોએ નાળિયેરી પૂનમે નવી સીઝન શરૂ કરી:ડીઝલના ભાવ અને જેટીના પ્રશ્ને ચિંતા વ્યક્ત કરી, એક સક્ષમ બંદર બનાવવાની માગ દોહરાવી

વલસાડના માછીમારોએ નાળિયેરી પૂનમ (રક્ષાબંધન)ના પવિત્ર પર્વે દરિયાદેવની પૂજા-અર્ચના કરીને માછીમારીની નવી સીઝનનો વિધિવત પ્રારંભ કર્યો છે. આ પ્રસંગે માછીમારોએ...
Read More »

કાકા-ભત્રીજાની આદિશ્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સાથે 1.45 કરોડની ઠગાઈ:સેલ્સ એક્ઝિક્યુટિવ ભાવિક શાહે ગ્રાહકો પાસેથી મળેલા નાણાં પત્ની અને કાકાની સાગર ઇન્ફ્રા.માં ટ્રાન્સફર કર્યા

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી આદિશ્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં રૂ.1.45 કરોડની માતબર રકમની ઉચાપત આચરાઈ હોવાનો સન્સનીખેજ બનાવ સામે આવ્યો છે. કંપનીમાં...
Read More »

Rajkotમાં ધંધાની હરીફાઈની અદાવત, સંત કબીર રોડ પર પિતા-પુત્ર પર 9 શખ્સોનો હુમલો

રાજકોટ શહેરના સંત કબીર રોડ વિસ્તારમાં ધંધાકીય હરીફાઈ અને જૂની અદાવતમાં એક ગંભીર હુમલાની ઘટના સામે આવી છે. વેપાર-ધંધા બાબતે...
Read More »

Rajkot: ભાદર યોજના અને પાઇપલાઇન કનેક્શન માટે RMC નો પાણીકાપ, અગાઉથી પાણી સંગ્રહ કરવા અપીલ

સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન શહેરોમાં પૂરતો પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હોય છે, પરંતુ રાજકોટમાં આ વર્ષે ચોમાસા વચ્ચે...
Read More »

ટાટા સફારી કારમાં પોષડોડાની ફેરાફેરી:ધાનેરામાં 228.7 કિલોનો માદક પદાર્થ ઝડપાયો, ડીસા થઈ રાજસ્થાન જતી ગાડીમાં જથ્થો ઝડપાયો, ચાલક ફરાર

બનાસકાંઠા રેન્જ પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક ટાટા સફારી...
Read More »

Navsariના ઉંભરાટ ગામમાં દારૂબંધીના ધજાગરા, મોપેડ પર દારૂ લઈ જતી મહિલા ઝડપાઈ

ગાંધીના ગુજરાતમાં કાગળ પરની દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો નવસારી જિલ્લામાંથી સામે આવ્યો છે. અગાઉ...
Read More »

માત્ર ધો.10, 12 પાસ 4 બોગસ ડોક્ટર ઝડપાયા:સુરતમાં આરોપીઓ 8, 10 અને 26 વર્ષથી ડિગ્રી ક્લિનિક ચલાવતા હતા, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ સહિતનો જથ્થો જપ્ત

સુરતમાં કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર ક્લિનિક ખોલી લોકોના જીવ સાથે રમત રમતા તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ...
Read More »