Bhavnagar લઠ્ઠાકાંડમાં મોટો પર્દાફાશ, દિલ્હીથી ગુજરાત મોકલાયું હતું ઝેરી મિથેનોલ, માસ્ટરમાઈન્ડ સહિત 31 આરોપીઓ જેલભેગા
ભાવનગર પંથકમાં ચકચાર મચાવનારા ઝેરી લઠ્ઠાકાંડ મામલે તપાસ કરી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલને એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા સાંપડી છે....
