Bhavnagar લઠ્ઠાકાંડનો રેલો દિલ્હી પહોંચ્યો, મિથેનોલ સપ્લાય કરનાર વધુ 3 આરોપીઓની SMC દ્વારા ધરપકડ
ભાવનગરના ચર્ચિત લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે, જેમાં આ ઘટનાનું કનેક્શન છેક...
