ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ભવનથી 400 મીટર દૂર હિંસક પ્રદર્શન:143 વર્ષ જૂની ઐતિહાસિક ઇમારત સળગાવી; મોંઘવારીના વિરોધમાં 8 લાખ લોકો રસ્તા પર

ફ્રાન્સમાં વધતી મોંઘવારી અને ઈંધણના ભાવોના વિરોધમાં શનિવારે 8 લાખ લોકો રસ્તા પર ઉતર્યા. ફ્રાન્સ 24ના અહેવાલ મુજબ રાજધાની પેરિસમાં...
Read More »

બાંગ્લાદેશમાં પિસ્તોલ લઈને ડ્રગ્સ તસ્કરોને પકડવા પહોંચ્યા મંત્રી:6 લોકોને પકડ્યા, પોલીસે કહ્યું- તેમને આવું કરવાનો અધિકાર નથી

બાંગ્લાદેશમાં એક મંત્રી હાથમાં પિસ્તોલ લઈને ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. મંત્રી ઇશરાક હુસૈન રાજધાની ઢાકાની...
Read More »

19 ફૂટ ને 90 કિલોના અજગર સાથે કુસ્તી!:અમેરિકન ઈન્ફ્લુએન્સરે શેર કર્યો અજગર સાથે મોતના મુકાબલાનો VIdeo, માંડ-માંડ બચ્યો 'રિયલ ટાર્ઝન'નો જીવ

બે પહેલવાનો વચ્ચેનો દંગલ તો તમે ઘણીવાર જોયો હશે, પરંતુ શું ક્યારેય કોઈ માણસને 90 કિલોના રાક્ષસી અજગર સાથે કુસ્તી...
Read More »

ચીસો અને આક્રંદ વચ્ચે 10 જિંદગી હોમાઈ:બાંગ્લાદેશના બીચ રિસોર્ટમાં ભીષણ આગ, એક જ પરિવારના 6 લોકો જીવતા ભુંજાયા; વાંસ-લાકડાનો રિસોર્ટ લાઇસન્સ વિના ચાલતો હતો

બાંગ્લાદેશના કૉક્સ બજાર જિલ્લામાં શનિવારે સવારે દરિયાકિનારે આવેલા એક રિસોર્ટમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં...
Read More »

નવાઝ શરીફ-બેનઝીર ભુટ્ટો પછી હવે ઇમરાન ખાનનો વારો:જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન દેશ છોડવા મજબૂર, વિપક્ષી નેતાનો દાવો

પાકિસ્તાનમાં જેલમાં બંધ પૂર્વ PM ઇમરાન ખાન પણ પૂર્વ વડાપ્રધાનોની જેમ દેશ છોડી શકે છે. વિપક્ષના નેતા મહમૂદ ખાન અચકઝઈએ...
Read More »

ઇઝરાયલી કંપનીની જાહેરાતો દ્વારા જાસૂસીનો પ્રયાસ:ક્લિક કર્યા વિના ડિવાઇસમાં ઘૂસી શકે છે માલવેર; UN અને NATOના નેટવર્ક સુધી પહોંચ

ટોરોન્ટો યુનિવર્સિટીની સિટિઝન લેબની તપાસમાં ખુલાસો થયો છે કે ઇઝરાયલી કંપની ડિસ્કવર ટેકની જાહેરાતો દ્વારા મોબાઇલ અને કમ્પ્યુટરમાં જાસૂસી માલવેર...
Read More »

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 5.7 તીવ્રતાનો ભૂકંપ:સિંધમાં પણ આંચકા અનુભવાયા; આટલી જ તીવ્રતાનો ભૂકંપ ફેબ્રુઆરીમાં પણ આવ્યો હતો

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં શનિવારે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણ (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ખુઝદાર શહેરથી 48 કિલોમીટર દૂર...
Read More »

ચૂંટણી જીતીને પણ શું નેતન્યાહૂ વડાપ્રધાન નહીં બની શકે:જમણેરી મતોના વિભાજનનો ડર; સત્તા હાથમાંથી સરકી શકે છે

ઇઝરાઇલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે ચૂંટણી બાદ સત્તા ગુમાવવાનો ખતરો છે. તેમના પોતાના જમણેરી જૂથની નાની પાર્ટીઓ તેમના માટે મુશ્કેલી...
Read More »

ભારતને સોનાનો નવો સપ્લાયર મળી શકે છે:ઓસ્ટ્રેલિયામાં સોનાની શોધ પર 13 હજાર કરોડનો ખર્ચ, અહીં વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર

ઓસ્ટ્રેલિયામાં સોનાની નવી ખાણો શોધવા માટે એક વર્ષમાં રેકોર્ડ 13 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. અહીં વિશ્વનો સૌથી મોટો...
Read More »

ટ્રમ્પે ભારત પર 100% ટેરિફ લગાવતો કાયદો અટકાવ્યો:કહ્યું-આમાં અમેરિકાનો જ ફાયદો; 8 દિવસ પહેલા રશિયા પાસેથી ડીઝલ ખરીદવાનો સોદો કર્યો હતો

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા પર કડક પ્રતિબંધો લાદતા કાયદાને હાલ પૂરતો અટકાવી દીધો છે. ટ્રમ્પે શુક્રવારે આ નિર્ણય સાથે જોડાયેલા...
Read More »