નેપાળમાં મૃતદેહોને બાળવાને બદલે દફનાવવામાં આવી રહ્યા છે:DNA તપાસથી ઓળખ થશે, પછી પરિવારજનોને અવશેષો સોંપવામાં આવશે; અત્યાર સુધીમાં 1066 મોત
નેપાળમાં પૂર પછી અનેક અજાણ્યા મૃતદેહોને બાળવાને બદલે દફનાવવામાં આવી રહ્યા છે. પ્રશાસન આવું એટલા માટે કરી રહ્યું છે જેથી...
