હોર્મુઝમાં દરિયાઈ માઈન્સ સાથે અથડાયું સુપર ટેન્કર:વિસ્ફોટ બાદ આગ લાગી, એન્જિન બંધ પડ્યું; અમેરિકાનો એક મહિના પછી ફરી ઈરાન પર હુમલો
હોર્મુઝ સ્ટ્રેટમાં એક સુપર ટેન્કર બે દરિયાઈ માઈન્સ સાથે અથડાયું. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) અનુસાર, અથડામણ બાદ ટેન્કરમાં ભીષણ...
