Ahmedabad News: વિવિધ સરકારી ભરતીની પરીક્ષાને લઈ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
અમદાવાદ શહેરમાં યોજાનારી વિવિધ સરકારી ભરતીઓ તેમજ UPSC સિવિલ સર્વિસિસની મહત્વપૂર્ણ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક...
