Ahmedabad: સરખેજ-સાણંદ હાઇવે પર ઈન્ડિયા એસ્ટેટમાં ટાયરના ગોડાઉનમાં આગ, ફાયરની 8 ગાડીઓ સ્થળ પર
અમદાવાદના સરખેજ-સાણંદ હાઇવે પર આવેલી સરખેજ-સાણંદ ચોકડી નજીક ઈન્ડિયા એસ્ટેટમાં આજે આગની એક ગંભીર ઘટના સામે આવી છે. એસ્ટેટમાં આવેલા...
