Ahmedabad રેલવે DRM ઓફિસના નામે તોડબાજીનો પર્દાફાશ, રૂ.40 લાખના બોગસ કૌભાંડનો દાવો કરી અંકિત પાંડે અને યોગેશ મિશ્રા સામે FIR!
અમદાવાદ સ્થિત રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ની ઓફિસના નામે ખોટા આક્ષેપો કરીને આર્થિક તોડબાજી કરવાનો એક સનસનાટીભર્યો મામલો સામે...
