Amreli News : જાફરાબાદ બંદર પર અચાનક કેમ લગાવાયું 3 નંબરનું ભયસૂચક સિગ્નલ? દરિયાકાંઠે મોટી આફતના એંધાણ?
અમરેલી જિલ્લાભરમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાને રાખીને મોટા પગલાં લેવામાં આવ્યા છે. હવામાનમાં અચાનક આવેલા પલટા...
