Amreli: વડિયાના અરજણસુખમાં સિંહણ લોહીતરસ્યી બની; રેસ્ક્યૂ કરવા ગયેલા વનકર્મી સહિત 5 લોકો પર હુમલો
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામ અને તેની સીમ વિસ્તારમાં એક સિંહણ આતંકનું પર્યાય બની ગઈ છે. સામાન્ય રીતે માનવ...
