Surat News : મોંઘીદાટ મેરિયટ હોટેલ સામે ગ્રાહકનો આક્રોશ, કૂકીઝમાંથી લાકડું નીકળતાં SMC ના ફૂડ વિભાગમાં કરી ફરિયાદ
સુરત શહેરની અત્યંત જાણીતી અને પ્રતિષ્ઠિત મેરિયટ (Marriott) હોટેલમાંથી ખાણીપીણીની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે...
