Surat News: વરાછા ઉત્રાણ બ્રિજ ઝડપથી શરૂ કરવા ધારાસભ્ય કુમાર કાનાણીની મેયરને રજૂઆત
સુરત શહેરના વરાછા વિસ્તારના અશ્વિનીકુમાર અને ઉત્રાણને જોડતા તાપી નદી પરના પ્રસ્તાવિત બ્રિજના નિર્માણ મુદ્દે સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો...
