Surat : વેસુમાં રૂ. 50 લાખની ખંડણી માટે જમીન દલાલનું અપહરણ, નગ્ન કરી માર મારનાર 3 ઝડપાયા
સુરતના વેસુ વિસ્તારમાં રૂપિયા 50 લાખની ખંડણી માટે જમીન દલાલનું અપહરણ કરી તેની સાથે મારપીટ અને બ્લેકમેલિંગ કરવાના ગંભીર બનાવમાં...
