Ahmedabad Police Commissionerનો માસ્ટર પ્લાન, 400થી વધુ ગુનેગારો સામે પાસા અને કેમિકલ ગોડાઉનોમાં ચેકિંગ
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા તેમજ ગુનાખોરી પર લગામ કસવા માટે પોલીસ કમિશનરે એક મોટો એક્શન પ્લાન...
