Ahmedabad: કૃષ્ણનગરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો; જૂનાં કપડાંની આડમાં પાર્સલથી મંગાવેલી 2,736 બોટલો જપ્ત
રાજ્યમાં નવરાત્રિ અને આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગેરકાયદે દારૂની હેરાફેરી સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત અમદાવાદ પોલીસને મોટી સફળતા...
