Nepal Flood : સરકારે નેપાળ જવા સ્પેશિયલ પરમિટ આપી, પણ પ્રવાસીઓની યાદી જ નથી, જળપ્રલય બાદ તંત્ર દોડતું થયું
નેપાળમાં સર્જાયેલી જળપ્રલયની સ્થિતિ બાદ ગુજરાત સરકારનું અમદાવાદ જિલ્લા કલેક્ટર અને આરટીઓ તંત્ર હરકતમાં આવ્યું છે. નેપાળ સહિત વિવિધ યાત્રાધામો...
