Cancer Success Story: મોટી સર્જરી નહીં, યોગ્ય સર્જરી: 28 વર્ષીય યુવા ડૉક્ટરે અમેરિકાથી ભારત આવી કેડી કેન્સર સેન્ટરમાં મેળવી કેન્સરમુક્ત જિંદગી
માત્ર 28 વર્ષની નાની ઉંમરે ડૉ. ભૂમિ શાહ (નામ બદલવામાં આવ્યું છે) પોતાનું જીવન દર્દીઓની સેવા માટે સમર્પિત કરી ચૂક્યા...
