Ahmedabad: સગીરા સંબંધ રાખવા માગતી ન હતી, પરિવાર ઘર બદલી ગયો છતાં આરોપીએ પીછો ન છોડ્યો
અમદાવાદ શહેરના ભદ્રેશ્વર વિસ્તારમાં લંપટ યુવકના ત્રાસથી એક માસુમ સગીરાનો બલિદાન લેવાયો હોવાની હૃદયદ્રાવક ઘટના બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર,...
