Surat: ઉમરપાડામાં તિરંગા યાત્રા : ઝરપણ, બિલવાણ ગામે બીસીયુ પ્લાન્ટ, આંગણવાડીનું લોકાર્પણ
કીમ : ઉમરપાડા તાલુકામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. ધારાસભ્ય ગણપત વસાવાના અધ્યક્ષસ્થાને ઉમરપાડામાં...
