Surat News : ઓલપાડની સોલાર કંપનીમાં રૂ.67.95 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 4 ઝડપાયા
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અટોદરા ખાતે આવેલી ‘પહલ સોલાર કંપની’માં થયેલી રૂ. 67.95 લાખની મત્તાની મોટી ચોરીનો ઓલપાડ પોલીસે સફળતાપૂર્વક...
