Surat: અમરોલીના 26.37 કિલો ગાંજા કેસમાં આરોપી બિરેન્દ્રકુમાર ગુપ્તાને 10 વર્ષની જેલ, 1 લાખ દંડ
સુરત શહેરમાં નશાકારક પદાર્થો અને ડ્રગ્સની હેરાફેરી સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે કોર્ટે એક મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે....
