Suratમાં મોબાઈલ સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ, 58 મોબાઈલ અને સ્પોર્ટ્સ બાઈક સાથે 3ની ધરપકડ
સુરત શહેરમાં રાહદારીઓ તેમજ વાહનચાલકો પાસેથી મોબાઈલ સ્નેચિંગ (ઝૂંટવી લેવાની) ચોરીના બનાવો આચરતી શાતિર ગેંગનો સિંગણપોર ડભોલી પોલીસે પર્દાફાશ કર્યો...
