Surat: ટેક્સટાઇલ માર્કેટમાં મોઢે રૂમાલ બાંધી આવ્યો, આગ લગાવી બાઈક પર ફરાર; આરોપીના CCTV સામે આવ્યા
સુરતના સરોલી વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં આગ લગાવવાના મામલે પોલીસ તપાસમાં મહત્વની કડી સામે આવી છે. માર્કેટમાં આગ લગાવનાર શખ્સના...
