Surat: SMCમાં નોકરી મેળવવા બોગસ નિમણૂક પત્ર લઈને પહોંચેલી મહિલા પકડાઈ, સાયબર સેલમાં નોંધાશે ફરિયાદ
સુરત મહાનગરપાલિકા (SMC) ના નામે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો સાથે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગ સક્રિય થઈ હોવાનો દિલધડક કિસ્સો સામે...
