Valsad: તીથલ સાઈબાબા મંદિર પાછળ સગીરા પર સામૂહિક દુષ્કર્મ, ઇન્સ્ટાગ્રામના 3 સગીર મિત્ર ડીટેન
વલસાડ જિલ્લાના પ્રખ્યાત દરિયાકિનારાના વિસ્તાર તીથલ ખાતે સાઈબાબા મંદિરની પાછળ આવેલી અવાવરું ઝાડીઓમાં એક સગીરા પર તેના જ સોશિયલ મીડિયા...
