ઈરાનમાં મોંઘવારી વિરૂધ્ધ વ્યાપક રમખાણો ફાટી નીકળ્યા : એક વૃદ્ધાએ કહ્યું : 'મોતથી ડરતી નથી : હું તો 47 વર્ષ પૂર્વે મરી ગઈ છું'
- 'આ અંતિમ યુદ્ધ છે : પહેલવી પાછા આવશે જ'ના નારા- દિવંગતના ક્રાઉન પ્રિન્સે શાંતિમય દેખાવો કરવા અનુરોધ કર્યો, તેમજ...
