ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટનો ખુલાસો: દરરોજ સરેરાશ 25 નવા કેસ, કોંગ્રેસે ‘ટ્રિપલ એન્જિન’ સરકાર પર કર્યા આકરા પ્રહારો

Gandhinagar Typhoid Outbreak:  પાટનગર ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોએ માઝા મૂકી છે, ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા...
Read More »

બરવાળાના ભીમનાથ ગામેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો

મઢીમાંથી ગાંજો અને તેના છોડ મળી આવ્યાબોટાદ એસઓજીએ કુલ રૂ.૧.૫૭ લાખના મુદ્દામાલ કબ્જે લઈ એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધ્યોબોટાદ: બોટાદ...
Read More »

એસટી બસમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

મંડોર-સાવરકુંડલા રૂટનીએસટી બસની ડિક્કીમાંથી દારૂની 45 બોટલ અને 24 બિટરના ટીન મળ્યાભાવનગર: મંડોર-સાવરકુંડલા રૂટની એસટી બસની ડિક્કીમાંથી દારૂની ૪૫ બોટલ...
Read More »

તળાજાના ત્રાપજ ગામે મહિલાનું હડકવા ઉપડયા બાદ મોત થયું

કુતરું કરડયા પછી પુરતી સારવાર લીધી નહોતીમહિલાએ ત્રીજા સંતાનને જન્મ આપ્યા બાદ હડકવાની અસર થઈ હતીતળાજા: તળાજા તાલુકાના ત્રાપજ ગામે...
Read More »

કરચલિયાપરા વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝડપાયા

રાજકોટ અને ભાવનગરમાં નોંધાયેલા ચોરીના ત્રણ ગુના ઉકેલાયાચોરી કરેલી પિત્તળની મૂર્તિ, ગોળ અને રિક્ષા સહિત કુલ રૂ.૧.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે...
Read More »

વેનેઝુએલા બાદ વધુ એક પાડોશી દેશમાં જમીની હુમલા કરશે અમેરિકા, ટ્રમ્પની મોટી જાહેરાત

Donald trump and Maxico News : વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહી બાદ, હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાડોશી દેશ મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલ્સ...
Read More »

'પહેલા ગોળી મારીશું, પછી વાત કરીશું…', શક્તિશાળી અમેરિકાને નાનકડાં દેશની ધમકી

Denmark Greenland Warn USA : ગ્રીનલેન્ડ પર નજર જમાવીને બેઠેલા અમેરિકાને ડેનમાર્કે અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ડેનમાર્કના રક્ષા...
Read More »