સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારીની અટકાયત, સોનાના ઘરેણાની ચોરી મામલે SITની મોટી કાર્યવાહી
Sabarimala Gold Theft Case: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાંથી સોનાના ઘરેણાની ચોરીના હાઈ-પ્રોફાઈલ મામલે SITએ મોટી કાર્યવાહી કરી છે. સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારી...
