Gandhinagar News:ગુજરાતની નાણાકીય સ્થિતિ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ, રાજ્યનું દેવું 14.65 ટકા સુધી મર્યાદિત: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ
આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું વર્ષ 2026-27નું અંદાજપત્ર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું. તેમણે સતત પાંચમી વખત ગૃહમાં બજેટ...
