Gandhinagar : ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ, એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે
ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે . ગુજરાત વિધાનસભા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે વિધાનસભામાં ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી...
