અમદાવાદ: રોડ પર છત્રી લઈને સિમકાર્ડ વેચનારથી ચેતજો! 'ડિજિટલ એરેસ્ટ' ફ્રોડ માટે વિદેશમાં સિમ સપ્લાય કરતા એજન્ટો ઝડપાયા
Ahmedabad News : અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે એક ચોંકાવનારા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી...
