વડોદરામાં મ્યુ. કોર્પોરેશનની કચરાની ગાડીમાં 15 લોકોની જોખમી મુસાફરી, VMCના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી
Vadodara municipal corporation News: સંસ્કારી નગરી વડોદરામાં મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી ફરી એકવાર વિવાદના વમળમાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની...
