તિજોરીકી ચાવી દો,વરના સબકો માર ડાલેંગે પાટોદના ફાર્મહાઉસમાં લૂંટારૃઓ ત્રાટક્યા
પાદરા.તા.22 પાદરા તાલુકાના પાટોદ ગામની સીમમાં કન્યાકુમારી ફાર્મહાઉસમાં ગઈ રાત્રે ત્રાટકેલા ૫ થી ૭ જેટલા બુકાનીધારી લૂંટારૃઓ સર્વન્ટ રૃમમાં ઊંઘતા...
