ચોરીનો ભેદ ઉકેલાયો:વાવના કુંભારડીમાં મામાના ઘરમાંથી 22.48 લાખની ચોરી કરનાર ભાણો ઝબ્બે
વાવ તાલુકાના કુંભારડી ગામમાં મામાના ઘરમાંથી થયેલી રૂ. 22.48 લાખની ઘરફોડ ચોરીનો ભેદ થરાદ પોલીસે ઉકેલી લીધો છે. સોના-ચાંદીના દાગીના...
