ભારતની સરહદી સુરક્ષા વ્યવસ્થા માટે મહત્વનો MoU:ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયે BSF સાથે MoU પર હસ્તાક્ષર કર્યા; સરહદી સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજી સંશોધનને વેગ મળશે

ભારતની પ્રથમ પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની કેન્દ્રીય યુનિવર્સિટી એવા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV)એ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની એકેડેમી તથા રૂસ્તમજી...
Read More »