સુરત મનપાએ 25 યુનિયનો સામે ગાળિયો કસ્યો:નોટિસ બાદ પાલિકા કચેરીમાં 10 વર્ષથી ગેરકાયદે કબજો જમાવનારા 'લાલવાવટા' સહિત 11 યુનિયનને ઓફિસ ખાલી કરવા આદેશ

સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી “બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા” અને વહીવટી તંત્ર માટે ન્યૂશન્સ બની ગયેલા યુનિયનો સામે આખરે તંત્રએ કડક...
Read More »