પોસ્ટ વિભાગની નકલી વેબસાઇટ બનાવી 44.40 લાખની ઠગાઈ:સરકારી નોકરીના નામે કૌભાંડ, એથીકલ હેકિંગના જાણકાર BE એન્જિનિયર સહિત 2 ઝડપાયા, પ્રોફેશનલ જ્ઞાનનો ઉપયોગ ગુનામાં કરતો

સુરતમાં સરકારી નોકરીના નામે ચાલી રહેલા એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને બનાવટી વેબસાઇટ અને...
Read More »