બનાસકાંઠામાં મતદારયાદી સુધારણા ઝુંબેશ:ફોર્મ જમા કરાવવાની છેલ્લી તક, 22 અને 23 નવેમ્બરે BLO મતદાન મથકે હાજર રહેશે

બનાસકાંઠા જિલ્લામાં મતદારયાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત ગણતરી પત્રક જમા કરાવવાની છેલ્લી તક છે. જિલ્લા ચૂંટણી વિભાગે નાગરિકોને 22 અને 23...
Read More »