મેઉ ગામ ખાતે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી:મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું- રાજ્યમાં ગોવર્ધન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1286 ગોવર્ધન વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ પણ બન્યા

દર વર્ષે સમગ્ર વિશ્વમાં તા.19 નવેમ્બરને વિશ્વ શૌચાલય દિવસ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને...
Read More »