કડીમાંથી આંતરરાજ્ય સળિયા ચોરી કરતી ગેંગ ઝડપાઈ:SMCએ બાપા સીતારામ હોટેલ નજીક દરોડો પાડી 77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 10 આરોપીઓ ઝડપાયા, 5 વોન્ટેડ

કડી તાલુકાના રાખડીયા ગામ નજીક આવેલી બાપા સીતારામ હોટલ પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલે ચોરી કરતી એક મોટી ગેંગને ઝડપી પાડી...
Read More »