સામાન્ય બાબતે યુવાન પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો:"રસ્તો કોઈના બાપનો નથી બાઈક જ્યાં છે ત્યાં જ રહેશે" તેમ કહી ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો

રોડ પર પડેલી બાઈક સાઈડમાં લેવાનું કહેતા ઉશ્કેરાયેલ પાડોશી એ સાગરીતો સાથે મળી યુવાનને મારમાર્યો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં નારી...
Read More »