રાજકોટમાં 18 કલાકમાં આગના 3 બનાવ:મેંગણી રોડ પર પ્લાસ્ટિકની ડીશ બનાવતી શ્રી રાજ ફેકટરીમાં લાગી ભીષણ આગ, રાજકોટ-મેટોડા અને શાપરના ફાયર ફાઈટરની મદદથી કાબુ મેળવા પ્રયાસ ચાલુ

રાજકોટમાં આગ લગાવાના ત્રણ બનાવ સામે આવ્યા છે જેમાં ગઈકાલે મોડી રાત્રે માંડા ડુંગર નજીક ખાણમાં કચરાના ઢગલામાં ભીષણ આગ...
Read More »